Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Sunday, May 1, 2016

બેઝિક કમ્પ્યુટર શીખો : 5 ઈ-બુક કરો ડાઉનલોડ


નમસ્કાર...
મિત્રો તમે જાતે કમ્પ્યુટર શીખવા માંગો છો?
અથવા તમારા મિત્રો કે તમારા વિદ્યાર્થીઓને શીખવવા માંગો છો?
અથવા તમે સીસીસી કે સીસીસી પ્લસ પરીક્ષાની તૈયારી કરો છો?

આ બધા પ્રશ્નોના જવાબ માટે અહીં 5 પીડીએફ ફોર્મેટમાં ઈ-બુક મુકેલ છે. તે ડાઉનલોડ કરો અને શીખો અને શીખાડો કમ્પ્યુટર. તમામ બુક નાની સાઈઝમાં જ છે.

તમામ ફાઈલો સુખદેવ હિન્ગુ દ્વારા બનાવેલ છે.
www.snhingu.blogspot.in

આ બુક ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરો.

1. કમ્પ્યુટર ફંડામેન્ટલ :- ડાઉનલોડ

2. વિન્ડોઝ XP :- ડાઉનલોડ

3. માઈક્રો-સોફ્ટ વર્ડ :- ડાઉનલોડ

4. માઈક્રો-સોફ્ટ એક્સેલ :- ડાઉનલોડ

5. માઈક્રો-સોફ્ટ પાવર-પોઈન્ટ :- ડાઉનલોડ


ધન્યવાદ...