નમસ્કાર,
શાળામાં ઉપયોગી એવી તમામ ઈ-બુકનું સંકલન કરીને અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાઠ્યપુસ્તકમાં પાઠ કે કાવ્યના અંતે જે તે ગીતોનો સંગ્રહ કરી અંક બનાવો તેવી પ્રવૃત્તિ આપવામાં આવેલી હોય છે. તેના માટે અહીં જુદી જુદી વેબસાઈટ અને બ્લોગ પરથી કાવ્યો કે ગીતોનું સંકલન કરી ઈ-બુક સ્વરૂપે મૂકવામાં આવી છે. તમે આ ઈ-બુક ડાઉનલોડ કરી બાળકોને મદદરૂપ બની શકો છો.
પ્રાર્થના લોકગીત
લગ્નગીત
બાળગીતો
વર્ષા કાવ્યો
માતૃપ્રેમના કાવ્યો
દેશભક્તિ ગીત
ગુજરાત ગૌરવ ગાન
ગંગાસતીના ભજનો
મીરાંબાઈના ભજનો
નરસિંહ મહેતાના ભજનો
સંત કબીરના ભજનો
જોક્સ સંગ્રહ
સ્વામી વિવેકાનંદના સ્વપ્નનું ભારત
ચિત્રપોથી : ભાગ-૧
ચિત્રપોથી : ભાગ-૨
ગર્ભ સંસ્કાર (ગુજરાતી)
ગર્ભ સંસ્કાર (હિન્દી)
ગર્ભ સંસ્કાર (અંગ્રેજી)
સ્વામી વિવેકાનંદ જીવનવૃત્તાંત (ગુજરાતી)
સત્યના પ્રયોગો અથવા આત્મકથા (મહાત્મા ગાંધી)
સત્યના પ્રયોગો અથવા આત્મકથા (મહાત્મા ગાંધી) હિન્દી
ભારતીય ગૌવંશ (ભારત દેશની તમામ રાજ્યોની પ્રસિદ્ધ ગાયોની ચિત્રાત્મક માહિતી-હિન્દીમાં)