Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

શાળાકીય વહીવટી પત્રકો અને સીઆરસી માહિતી

શાળા માટે ના વહીવટી પત્રકો 


મિત્રો ખાસ નૌધ લેવી :- નીચેના તમામ પત્રકો માટે ફોન્ટ ઇન્સ્ટોલ કરવા ફરજીયાત છે.ફોન્ટ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.

                       તમામ ફોન્ટ 




સી.આર.સી.અને એસ.એમ.સી. માટે નાં જરૂરી પત્રકો 

૧.એડવાન્સ રજીસ્ટર
૨. ઓડીટ સમયે રાખવાના પત્રકો

૩. ઓડીટ સમયે રાખવાનું ક્વેરી પત્રક

૪.ગ્રાન્ટ આવક રજીસ્ટર

૫. ચેક ઇસ્યુ રજીસ્ટર

૬. ડેડસ્ટોક રજીસ્ટર

૭. પરિશિષ્ટ ૧૦. ગ્રાન્ટ વપરાશ પ્રમાણપત્ર

૮. પરિશિષ્ટ ૯ બેંક રીકન્શીલેશન સ્ટેટમેંટ

૯. ફીક્ષ એસેટ્સ રજીસ્ટર

૧૦. યુ.ટી.સી.પત્રક

૧૧. વાઉચર બિલ રજીસ્ટર

કેટલાક વિભાગ પ્રમાણેના પત્રકો


સી.આર.સી. માટેનાં પત્રકો


પે.સેન્ટર પત્રકો


સામાન્ય શાળાકીય પત્રકો


પરિક્ષા અંતર્ગત પત્રકો


ગુણોત્સવ પત્રકો 




વિદ્યાસહાયકનાં પત્રકો


રીટાયર્ડ શિક્ષકો માટેના પત્રકો




પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા

કાયમી સાચવવાના દફતરો

૧. ઉમરવારી અથવા વયપત્રક
૨. ડેડોસ્ટોક રજીસ્ટર
૩. આવક રજીસ્ટર
૪. જાવક રજીસ્ટર
૫. સિક્કા રજીસ્ટર
૬. કાયમી હુકમોની ફાઈલ
૭. પગાર બિલ 

૩૪ વર્ષ સુધી સાચવવાનાં રજીસ્ટરો

૧. અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો
૨. વાલી સ્લીપ ફાઈલ
૩. શાળાની આવક જાવક ફાઈલ
૪. વાઉચર ફાઈલ
૫. વિઝીટ બૂક 
૬. સુચના બૂક 
૭. કન્ટીજન્સી હિસાબ
૮. શાળા ફંડ હિસાબ 
૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ
૧૦. શાળા ફંડ વાઉચર ફાઈલ

૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧. ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર 
૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ
૩. સ્ટોક રજીસ્ટર 
૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ

૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧. શિક્ષકોનું હાજરી પત્રક 
૨. બાળકોનું હાજરી પત્રક 
૩. પરિણામ પત્રક 
૪. લોગબુક 
૫. ટપાલ બૂક 
૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ
૭. માસિક પત્રકોની ફાઈલ
૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ
૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ
૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર 
૧૧. વાલી સંપર્ક રજીસ્ટર 
૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ

૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧. શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ
૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ
૩. પત્ર વ્યવહારની ફાઈલ
૪. રજા રીપોર્ટની ફાઈલ