Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

બાળક માટે પણ થોડું વિચારીએ ....



ચાલો,બદલાતા આ યુગમા આપણે હવે બાળક માટે પણ થોડું વિચારીએ ....
આભાર સહ,
ડો.સલીમભાઇ હીરાણી અને શ્રી હસમુખભાઇ (સુરત-IPS),કે જેમણે બાળકના છીનવાઇ જતા બાળપણ અને બાળક તરફના આપણા વર્તન વ્યવહારની બાળમાનસ પર પડતી વિપરિત અસરો પર ખુબ સરસ માહિતી આપી,બાળકોને તેમના અધિકાર આપવાનો એક પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.તેમના આ કાર્ય બદલ હું તેમને હ્રદયથી આવકારું છું.