Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Saturday, April 30, 2016

તમારા મોબાઈલની સ્ક્રીન કેમ રિકોર્ડ કરશો ?

હેલ્લો, ટેક્નોલોજી અને એન્ડ્રોઈડના આ વિભાગમાં આપનું સ્વાગત છે. અહી આ વેબસાઈટ પર ગણિત-વિજ્ઞાન સાથે કમ્પ્યુટર, એન્ડ્રોઈડ અને ટેક્નોલોજીની ઉપયોગી માહિતી આપીએ છીએ.

આજ આપણે શીખશું કે તમારા મોબાઈલની સ્ક્રીનને રિકોર્ડ કેમ કરવી તે. તેના માટે ઘણી એપ્સ છે પણ તેના માટે મોબાઈલ Root કરેલ હોવો જોઈએ. પણ હું તમને એક એવી એપ વિશેની માહિતી આપીશ જેમાં Root કર્યા વગર જ સ્ક્રીન રિકોર્ડ થશે. આ એપ છે AZ Screen Recorder.

તમે તમારા મોબાઈલ પર કોઈપણ કામ કરતા હોવ તે તમે રિકોર્ડ કરી શકો છો ઓડીયો સાથે. માત્ર સ્ક્રીન પર આવતા એક બટન પર ક્લિક કરી. ખાસ નોંધ એ છે કે આ એપ માત્ર એન્ડ્રોઈડ 5.0 કે તેના ઉપરના વર્ઝનમાં જ ચાલશે. એટલે કે તમારે લોલીપોપ સિસ્ટમ હોવી જરૂરી છે. તો કરો ડાઉનલોડ અને બનાવો વિડીયો.

AZ Screen Recorder એપ :- ડાઉનલોડ
સાઈઝ માત્ર 2.5 MB જ.

તો કરો રિકોર્ડ તમારી સ્ક્રીન અને મુકો તમારા બ્લોગ પર અથવા શેર કરો. તમારા અભિપ્રાય કૉમેન્ટમાં જરૂર લખજો