Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Monday, March 21, 2016

૨૧મી માર્ચના દિવસે બનેલા મહત્વના બનાવો



૧૪૧૩ - હેન્રી પંચમ ઇંગલેન્ડનો રાજા બન્યો.

૧૮૪૪ - બહાઇ પંચાંગ શરૂ થયું. આ બહાઇ પંચાંગનો પ્રથમ વર્ષનો પ્રથમ દિવસ હતો. આથી આ દિવસ દર વર્ષે બહાઇ નવરોઝ દિન તરીકે ઉજવાય છે.

૧૮૫૭ટોક્યો,જાપાનમાં ધરતીકંપઆવ્યો,જેમાં ૧૦૦,૦૦૦ કરતાં વધુ લોકોની જાનહાની થઇ.

૧૮૭૧ઓટ્ટો વૉન બિસ્માર્ક (Otto von Bismarckજર્મનીનાં રાજ્યાધિપતિ (Chancellor) તરીકે પદારૂઢ થયા.

૧૯૦૫આલ્બર્ટ આઇનસ્ટાઇને વિશેષ સાપેક્ષતા (special relativity)નો સિધ્ધાંત પ્રકાશિત કર્યો.

૧૯૩૦ - દાંડીયાત્રા જંબુસર તાલુકાના વેડચગામે પહોંચી.૧૯૩૫ - શાહ રઝા પહલવીએ,આંતરરાષ્ટ્રીય સમુદાયનેં,"પર્શિયા"ને હવેથી ઇરાન તરીકે ઓળખાવવા જણાવ્યું.જેનો અર્થ થાય છે,"આર્યોની ભૂમિ".

૧૯૯૦નામિબીયા દેશને ૭૫ વર્ષ બાદ અંગ્રેજો(દક્ષિણ આફ્રિકા)ની ગુલામીમાંથી આઝાદી મળી.


૨૦૦૨પાકિસ્તાનમાં, 'વૉલ સ્ટ્રીટ જર્નલ'નાં પત્રકાર,ડેનિયલ પર્લના અપહરણ અને હત્યાનાં ગુનામાં, એહમદ ઓમર સઇદ શેખ અને અન્ય ત્રણને મૃત્યુદંડની સજા થઇ.