વિશ્વ વન દિવસ
દર વર્ષે માર્ચ ૨૧નાં રોજ આખા વિશ્વમાંવિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા સિવાય તેનું આયોજન અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે.
ઇ.સ. ૧૯૭૧ માં મળેલી ૨૩મી "યુરોપિયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર" ની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને "યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન" (Food and Agriculture Organization) દ્વારા પણ સહકાર મળ્યો.
નવેમ્બર ૨૦૦૫માં "ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)" (Food and Agriculture Organization) એ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મીનીટે ૨૫ હેક્ટર એટલેકે ૩૬ ફુટબોલમેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. જો આ જ ઝડપે વનોનો નાશ થવાનો ચાલુ રહેશેતો કદાચ એક દિવસ પૃથ્વી વનવિહોણી બની જશે. ભારતનાં સંદર્ભમાં જોઇએ તો વૈજ્ઞાનિકોના મતે ઓછામાં ઓછી ૩૩% જમીન વનવિસ્તાર ધરાવતી હોવી જોઇએ,જેની સામે આજે ફક્ત ૧૨% જમીન વનવિસ્તાર ધરાવે છે.આથી આપણે ફક્ત વનોને બચાવવાનાંજ નથી પરંતુ વનવિસ્તાર પણ વધારવાની જરૂર છે.
Pages
- Home Page
- અંગ્રેજી શીખો સરળતાથી
- હિન્દુ સંસ્કૃતિ
- અંગ્રેજી શીખો સરળતાથી
- સમાજસુરક્ષા ખાતુ
- વિદ્યાર્થીઓના સંકલ્પો
- પંચાયત વિભાગ
- ગુજરાત ગૌણ સેવા
- ઉચ્ચ શિ.કમિશનર
- G.P.S.C.
- કાવ્યો, બાળગીતો, અને અન્ય
- કોમ્પુટર સોફ્ટવેર અને ગુજરાતી ઇન્ડિક અને ગુજરાતી-હ...
- શાળાકીય વહીવટી પત્રકો અને સીઆરસી માહિતી
- વર્તમાનપત્રો વાંચો
- ઓનલાઈન રિજલ્ટ
- ન્યુ ફિલ્મ
- ઉપયોગી પત્રકો
- Gujarati Bhajan MP3
- પ્રાર્થના ૩૩ Mp3
- ઘરેલુ ઉપચારો
- મારુ ગુજરાત
- સફળ મહિલા
- લાયસન્સ માટેલેવાતી પરીક્ષાનો ડેમો
- ધારાસભ્યોનો પરિચય
- ગુજરાતનું મંત્રીમંડળ
- મેવાડા પરીવાર નુ ગૌરવ
- ભરવાડ સમાજ
- સ્ટડી મટીરીયલ્સ
- BALGEET
- લોક સાહિત્ય
- ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો
- સુવિચારો
- માતૃ વંદના
- પુસ્તકો ડાઉનલોડ કરો મફત
- શૈક્ષણિક બ્લોગ
- TET/TAT/HTAT
- બાળક માટે પણ થોડું વિચારીએ ....
- ઉપયોગી ૮૦ વેબસાઈટ્સ
- જનરલ નોલેજ
- ફોટો ગેલેરી
- English mp3
- બાલગીતો-કાવ્યો-વાર્તા MP3
- Current Affairs
- સામુદાયિક ગાન MP3
- Old Papers
- Quiz Corner
- 2 થી 8 ની કવિતાઓ .....અને ભજન
- રોજગાર સમાચાર ક્વિઝ
- ક્રિયાત્મક સંશોધન
- ઈ-બુક
- Exam lakhxi4000 question ans...
- શૈક્ષણિક સોફ્ટવેર