Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Tuesday, May 17, 2016

ગણિતના સૂત્રો - ધો.6 થી કોલેજ સુધી


નમસ્કાર...
ગણિતના સૂત્રો આપણે યાદ રાખવા પડે છે પણ જ્યારે જરૂર હોય ત્યારે બધા સૂત્રો એક સાથે નથી મળી શકતા.

આ સમસ્યાનું સમાધાન અહીં તમને મળી જશે. હા...ધોરણ 6 થી લઈને ડિગ્રી, ડિપ્લોમા, B.Sc. કે અન્ય કોઈ કોલેજ કોર્સના ગણિતના સૂત્રો મુકેલ છે.

માત્ર એક પીડીએફ ફાઈલમાં તમામ સૂત્રો અને અંગ્રેજી ભાષામાં છે. આ ફાઈલની સાઈઝ માત્ર 903 kb છે.

આ ફાઈલ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો

તમારા બ્લોગ અને મિત્રો સુધી શેર સુધી. વધુ માહિતી માટે જોતા રહો www.vishalvigyan.in


આભાર વિશાલ ગોસ્વામી