Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Thursday, March 17, 2016

યુ-ટ્યુબના વિડીયો સરળતાથી કેમ ડાઉનલોડ કરશો? - મોબાઈલ અને પીસીમાં

વિડીયોની વાત આવે તો તેના માટેની એક જ સાઇટ યાદ આવે YOUTUBE. પણ તેના પર વીડિયો જોઇ શકાય, ડાઉનલોડ કરી શકાતો નથી.

જો આ વિડીયો ડાઉનલોડ કરવો હોય તો અલગથી સૉફટવેર જોઈએ. પણ અહીં તમને હુ સરળ માર્ગ કહીશ.
તમારે વીડિયોની URL થોડી બદલવી પડશે એટલે કે તેનો વેબ  એડ્રેસ. તો જુઓ નીચેના સ્ટેપ્સ.

સૌથી પહેલા જે યુ-ટ્યુબ વિડીયો ડાઉનલોડ કરવો તેની URL કોપી કરો.
દા.ત. www.youtube.com/watch?v=Umqb9KENgmk

હવે તેમા youtube માં you અને tube વચ્ચે magic એમ લખો.
ઉપરની URL માટે જ દા.ત.
www.youmagictube.com/watch?v=Umqb9KENgmk

હવે નવુ પેજ ખુલશે. તેમા તે વીડિયોની માહિતી અને નીચે Download Video હશે.
જુઓ નીચે મુજબ.



તેમા ક્લીક કરો એટલે વીડિયોની સાઇઝ પૂછશે. તે પસંદ કરશો તો ફરી ક્લીક કરવાનું પૂછશે તે કરતા વીડિયો ડાઉનલોડ થઈ જશે. તમે mp3 પણ ડાઉનલોડ કરી શકશો.

- વિશાલ ગૌસ્વામી