Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Thursday, March 3, 2016

લગ્ન ગીત

નમસ્કાર, 
અહીં આપવામાં આવેલ લગ્ન ગીતો અલગ અલગ બ્લોગ અને વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે. તેના કોપીરાઇટ જે તે રચનાકાર અને સંગીતકારના છે. અહીં ફક્ત શૈક્ષણિક હેતુસર સંગ્રહ કરીને મૂકવામાં આવેલ છે. જો કોઈના કોપીરાઇટનો ભંગ થતો જણાય તો મને સત્વરે જાણ કરશો. અહીંથી જે તે ગીત હટાવી લેવામાં આવશે. આભાર સહ...

આ વર કન્યાનું સુંદર જોડું
અણવર લજામણો રે
બારે પધારો
સાયકલની સીટી વાગી
દાદા એના ડગલે ડગલે
ધીમી ધીમી મોટર હાંકો
ઢોલ ઢમક્યા ને
એકડો આવડ્યો બગડો આવડ્યો
ગણેશ પાટ બેસાડીએ
ઘરમાં નોતી ખાંડ
ગોર લટપટિયા
ગુલાબ વાડી
હળવે હળવે પોંખજો
હેતે લખીએ કંકોતરી
કંકુ છાંટી કંકોતરી મોકલી
કેસરિયો જાન લાવ્યો
કોયલ બેઠી આંબલિયાની ડાળ 
લાડો લાડી જમે રે કંસાર 
લાલ મોટર આવી 
લીલા માંડવા રોપાવો 
મારી બહેનીની વાત ના પૂછો 
મારી નખના પરવાળા જેવી ચૂંદડી 
મારો માંડવો રઢીયાળો 
માયરામાં ચાલે મલપતાં 
મોર તારી સોનાની ચાંચ 
નદીને કિનારે રાઈવર 
નાણાવટી રે સાજન બેઠું માંડવે 
પહેલું પહેલું મંગળિયું વરતાય રે
પરથમ શ્રી ગણેશ બેસાડો
પીઠી ચોળોને પંચકલ્યાણી
પીઠી પીઠી ચોળો રે
રેલગાડી આવી મુંબઈનો માલ લાવી
સાંઢણી જોકારો માણારાજ
સુકન જોઇને સંચરજો રે
સીતાને તોરણ રામ પધાર્યા
સોના વાટકડીમાં કંકુ ઘોળાવો
સૂરજ ઊગ્યો રે
તમે રાઈવર વહેલા આવોને
એક ઉંચો તે વર
વીરા સકન જોઇને
વીરો મારો ઝગમગ ઝગમગ થાય