Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Tuesday, March 17, 2015

Whatsapp Broadcast

નમસ્કાર
મિત્રો અત્યારે મોબાઈલ અને તેમાનું WhatsApp એપ્સ
આપણી જિંદગી એક ભાગ સમાન બની ગયું છે તેમાં
આપને આપના મિત્રો સાથે ચિત્રો, ફોટોગ્રાફ, મેસેજીસ
Share કરતા હોઈ પણ ધણી એમ પણ થાય કોઈ મિત્રે
share એક સાથે બધા મિત્રો મળે તો વારંવાર Share
કરવાની ઝંઝટ છૂટીએ તો મિત્રો આ માટે WhatsApp
દ્વારા Broadcast તમે એક સાથે 256 વ્યક્તિ વસ્તુ
Share કરી શકો છો પણ આ Broadcast સેવાનો લાભ
લેવા તમારો WhatsApp નંબર જે વ્યક્તિ મોકલવા
માગતા તેના મોબાઈલમાં Save હોય તો જ આ  Broadcast
સેવાનો લાભ મળે તો મિત્રો WhatsApp Broadcast
લીસ્ટ કેવી રીતે બનાવવું તેની સમજ આપતો એક વિડીયો
જોવો તમને જરૂર ગમશે જ

http://youtu.be/e8dI7pxRaC0