Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Saturday, February 28, 2015

28 February - “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”



 “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી માટે
વિશેષ માહિતી


 ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને
ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે
પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના
નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ
એટલો બધો પડ્યો
કે સમગ્ર એશિયામાંથી
ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત
થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને
બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે
ઉજવાય છે
. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ
મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યોહતો.
પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું
સંશોધન કર્યુ હતું, જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં
‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવે છે.



* Detail Download Of C.V.Raman -Click Here

* 34 Scientist Photos File . Download